સ્કાઈડાઈવર શ્વેતા પરમાર: ભારતની ચોથી અને ગુજરાતની પ્રથમ Licensed મહિલા સ્કાઈડાઈવર
સ્કાઈડાઈવર શ્વેતા પરમાર ભારતની ચોથી અને ગુજરાતની પ્રથમ Licensed મહિલા સ્કાઈડાઈવર છે. શ્વેતા અત્યાર સુધી આકાશમાંથી 15 હજાર ફૂટની ઉંચાઇથે સ્પેનમાં 29 વખત, 13 હજાર ફૂટની ઉંચાઇથી દુબઇમાં 19 વખત, 14 હજાર ફૂટની ઉંચાઇથી રશિયામાં 15 વખત તથા 10 હજાર ફૂટની ઉંચાઇથી ભારતમાં 5 વાર છલાંગ લગાવી ચૂકી છે. વર્ષ 2016 માં મહેસાણામાં આયોજિત કેમ્પમાં …